પપ્પા

પપ્પા

image

પપ્પા એટલે એક એવી અભિવ્યક્તિ જેનું વર્ણન શબ્દોમાં કરવું અશક્ય છે. તેમાં પણ જો દીકરી માટે પપ્પા નો પ્રેમ ની વાત આવે તો સાહેબ કદાચ આજ સુધી કોઈ લેખક તેને શબ્દોમાં પરોવી નહિ શક્યો હોય.દીકરી જો વ્હાલ નો દરિયો છે તો પપ્પા એ દરિયામાં રહેતું જીવ છે જે તેનાથી દૂર રહી જ ન શકે.કારણ તેની અંદર જ તેનો શ્વાસ છે. એવો જ કંઈક સંબંધ હોય છે બાપ-દીકરી નો.આંગળી પકડી ને જે ચાલતા શીખવાડે જ્યારે દીકરી રડે તો અટકચાળા કરી તેને હસાવે.દુનિયા સામે લડી શકે જો કોઈ મુશ્કેલી આવે.ઢાલ બની ક્યારેય કુટુંબ પર આંચ પણ ન આવવા દે.એ જ કઠોર માણસ જ્યારે દીકરી ની વાત આવે ન તો એટલો જ નરમ બની જાય છે જે દીકરીની હરેક જીદ પુરી કરવા દિન રાત મહેનત કરે છે.કદાચ પત્ની ની વાત ક્યારેક નહિ માની હોય પણ દીકરી ની વાત સરાખો પર રાખે છે.ક્યારેય એવું નથી બનતું કે દીકરી ની ઈચ્છા પૂરી ન કરે. પણ એ જ બાપ ચોધાર આંસુ એ પોતાની દીકરી ને કોઈના હાથ માં સોંપે છે તો વિચારો શુ હાલત હોય જે પોતાના કાળજાના કટકાને પોતાનાથી અળગું કરે.પપ્પા સમકક્ષ કોઈ થઈ જ ન શકે એક દીકરી માટે. સોના ના સમકક્ષ શુ ક્યારેય ચાંદી થઈ શક્યું છે?

બસ આટલું જ કહીશ કે દીકરી એ પપ્પાનું માન છે. એ માન માં જ તેનું સમ્માન છે.

पापा

image

एक ऐसी अभिव्यक्ति जिनका वर्णन शब्दो मे करना अशक्य है । इसमे भी अगर एक बेटी के लिए पापा के प्रेम की बात आये तो शायद आज तक कोई लेखक उसे शब्दो मे पिरो नही पाया होगा । बेटी अगर प्यार का सागर है तो पापा उस सागर में बसता जीव है जो उसके बिना जी नही सकता क्योकि उसी में उसका श्वास है , ऐसा ही कुछ रिश्ता होता है बाप-बेटी का । उँगली पकड़कर जो चलना सिखाते , जब बेटी रोये तो चुटकुले सुना उसे हँसाये , जो अपनी बेटी के लिए पूरी दुनिया से लड़ जाए और ढाल बनकर हमेशा खड़े रहे ताकि अपने परिवार को एक आंच तक न आये। वही कठोर इंसान जब अपनी बेटी की बात आती है तो उतना ही नरम बन जाता है । जो अपनी बेटी की हर जिद को पूरा करने दिन रात महेनत करते है । शायद अपनी पत्नी की बात कभी कभी नही मानी होगी लेकिन अपनी बेटी की बात तो सराखो पर रखते है ।कभी ऐसा नही बनता की अपनी बेटी की कोई इच्छा एक बाप पूरी न करे लेकिन वही बाप जब अपनी बेटी का हाथ किसी और के हाथ मे सौपे तो सोचो क्या हालत होती होगी उस बाप की जो अपने कलेजे के टुकड़े को अपने आप से अलग करे ।पापा की जगह कोई ले ही नही सकता एक बेटी के दिल मे । क्या कभी सोने की जगह चांदी ले सकती है ?

अंत मे इतना ही कहेंगे , बेटी एक बाप का मान है उसी मान में उनका सम्मान है ।

– Sia

5 thoughts on “પપ્પા

  1. Yes u r right… Yet no one can right about father daughter relation…… It’s very hard to express….
    Sabhi ki zindgi me ye beautiful rishta ho hi nhi sakta…. Nasib wale ko milta hai yahi pyar….
    Good creativity…
    Keep it up
    👌👌👌👌

Leave A Comment